Rabila Al-Umry

Ayah by Ayah

Tags

Download Links

Rabila Al-Umry translation for Surah Al-Qalam — Ayah 1

68:1
نٓۚ وَٱلۡقَلَمِ وَمَا يَسۡطُرُونَ ١
૧. નૂન,1 કસમ છે કલમની અને તેની, જે કંઇ પણ તે (ફરિશ્તાઓ) લખે છે.
Footnotes
  • [1] સૂરે બકરહની આયત નંબર ૧ ની ફૂટનોટ જુઓ